Posts

Jay all in one

<iframe src="https://drive.google.com/file/d/0B2jvCYc-1mshX1NGY1hUTm5yUlFBTlFNcmNIZ0E0eEZWc1hB/preview?resourceKey=0-vVa7YHVMBL35mGvw00MxyA" width="640" height="480" allow="autoplay"></iframe>

સોનુ

Image
સોનું સોનું  એક  તત્વ  છે જેની ક્રમાંક ૭૯ અને ચિહ્ન  Au  (લૅટિન:  Aurum - ઑરમ્  ). સોનું વર્ષોથી અત્યંત કિમતી ધાતુ તરીકે જાણીતી છે. સોનાનો સદીઓથી નાણા તરીકે, ધન નો સંચય કરવાના એક સરળ રસ્તા તરીકે તથા ઘરેણાં વગેરે બનાવવા માટે થતો આવ્યો છે. સોનુ એ વજનદાર, ચળકતી, નરમ, પીળા રંગની ધાતુ છે. કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડાઇ જાય છે. સોનાના દાગીનાની ભા આવર્ત કોષ્ટક  માં સોનું આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે. આદીકાળ થી માનવ સોનાથી મોહીત રહ્યો છે. કારણ કે તે ક્યારેય કાટ ખાતુ નથી કે બરડ થતુ નથી. ચિત્રો પ્રાચીન  ઇજિપ્ત  માંથી સોનાની વીંટી   સોનાનો મુગટ  

ગણેશ ચતુર્થી

 ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.